LawRato

વિદ્યાસહાયક (સરકારી શિક્ષક) વર્ષ 2024ની ભરતીમાં ખોટી વિગત આપવા બાબત..


13-Oct-2026 (In Labour & Service Law)
મારી પત્નીએ વર્ષ 2024ની સરકારી શિક્ષકની ભરતીના ફોર્મમાં ખોટી માહિતી(પરિણીત હોવા છતાં અપરિણીત)બતાવીને ભરતીના નિયમોનો ભંગ કરીને નોકરી મેળવેલ છે,આમ ખોટી માહિતી આપવી કે છુપાવવી એ ગંભીર બાબત છે.તદુપરાંત તેણીએ મારા ઉપર વર્ષ 2024માં ભરણપોષણનો કોર્ટ કેસ પણ કરેલ છે.મારી પત્નીએ 300 રૂપિયાના સોગંદનામાના આધારે(એ પણ બે વર્ષ પછી આપીને) "શરતચૂક" ગણાવીને એ સોગંદનામુ જિલ્લા શિક્ષણ અધિકારી ઓફિસમાં આપેલ છે. આ બાબતને મેં SWAGAT પોર્ટલ અને CMO Gujarat પોર્ટલમાં અરજી પણ કરેલ છે તો હવે આમાં મને કાયદાકીય સલાહ આપો...
Answers (2)

Answer #1
776 votes
for this you can file a complain in vidhyasahayak bharti authorities regarding the issue which yiu have and moreover the offence which you are describing might not be treated as very serious offence ad your wife had already given affidavit for the same
Helpful? LawRato LawRato
Answer #2
507 votes
આ બાબત માં પ્રથમ દર્શિય રીતે તમે કોઈ કાયદાકીય ઉપાય કરી શકો નહિ. તમે તમારી સામેના તેમણે કરેલ કેસ માં આ બાબત જો તમારી પાસે કાયદાકીય રીતે સાચા દસ્તાવેજ હોય તો સબંધિત કોર્ટ નું ધ્યાન દોરી શકો. જો SWAGAT માં ફરિયાદ કરેલ હોય તો તે બાબતે આગળ ની કાર્યવાહી માટે તપાસ કરી શકો
Helpful? LawRato LawRato

Disclaimer: The above query and its response is NOT a legal opinion in any way whatsoever as this is based on the information shared by the person posting the query at lawrato.com and has been responded by one of the Divorce Lawyers at lawrato.com to address the specific facts and details.

Report abuse?

Comments by Users

No Comments! Be the first one to comment.

"lawrato.com has handpicked some of the best Legal Experts in the country to help you get practical Legal Advice & help."